________________
મીક્ષ ચસ્તુતિ
: ૧૮૯ +[ss]
દેશ પઇન્ના મૂલસૂત્ર સુાચા, વિકલાકને બહુ ફૂલદાયા, સાંભલતાં પાપ ગમાયા. ૩ કવડેજક્ષ કરે દિનરાયા, શેત્રુજે સાનિધ શિવપદદાયા, ગામુખ ચક્કેસરી રાયા, ચંપકવણી જેની કાયા, પિહરણ નવ રગ વેષ અનાયા, નાભિનદન શિવ 'માયા, શ્રીવિજયદેવસૂરિ પાટ સોહાયા, શ્રીવિજયપ્રભસૂરિ પાટ વધાયા, અમૃતવાણી સુણાયા, હુ વિજય કવિ શિશ સવાયા, દર્ભાવતીમાં સિદ્ધાચલ ગાયા, લક્ષ્મીવિજય સુખ પાયા.
• ૫ ( રાગઃ–ચાપાઈન્દ )
આદિ અનાદિ તીરથ સાર, વિમલાચલનામિ યકાર; સિદ્ધ અનંતા હુઆ જિષ્ણુઈ ઠામ, કરજોડીનિ કરું પ્રણામ. ૧ તીર્થંકર વંદુ ચઉવીશ, વિહરમાન સમરું' જિન વીશ; એક વાર જો નયને મિલઈ, સફલ મનારથ સિહજ લી. ૨ ગણધર સહુની મતિ નિલી, અંગ ઉપાંગ રચઈ મને રુલી; શ્રીહીરવિજયસૂરિ મુનિવરુ, આગમ ભાખઇ જે સુદરુ. ૩ ગિરુઉ ગામુખ શેત્રુંજધણી, આશા પૂરઈ શ્રીસ ઘતણી; ચક્કેસરી પ્રભુ સાનિધ કરઇ, આનદહરખ સુખ સંપદ વરઇ. ૪
1 સિધાયા.
Jain Education International
૪
For Private & Personal Use Only
www.jainelibrary.org