________________
૧૮૮ ૭૨] સ્તુતિતરંગિણી ભાગ ૨ : ચતુર્દશરથ
+ ૪ (રાગ –શ્રી શત્રુંજયતીરથસાર.) વિમલાચલતીરથને રાયા, સુરનર પ્રણમે જેહના પાયા,
દીઠે દુરગત પલાયા, શત્રુ જામહાતમ ઋષભજિન આયા, પુંડરીક પાંચસે કેડી
સાહુ સુહાયા, ધ્યાન ધરી સિધાયા; તિર્યંચગણ જે પાપે ભરિયા, તે પણ શેત્રુજે સેજે તરિયા,
ઈમ બહુ શિવપુર વરિયા, સકલ સુરાસુર પૂજિત કાયા, ભવિજન ભાવે એ ગિરિ ધ્યાયા,
તેહના વંછિત થાયા. ૧ તાતવાણી સુણી ભરતજી રાયા, સંઘ લેઈ સિદ્ધાચલ આયા,
ઊલટ અંગ ભરાયા, શેત્રુજે કનકપ્રસાદ કરાયા, મણિમય આદિ જિનના થપાયા,
ત્રિભુવન નામ રખાયા; સુનંદા સુમંગલા મરુદેવી માયા, બ્રાહ્મી સુંદરી બહિની નવાણું ભાયા,
શેત્રુજે તસ બિંબ ભરાયા, અતીત અનાગત તીરથરાયા, વર્તમાન જિન વંદુ પાયા,
વિહરમાન ચિત્ત ધ્યાયા. ૨ રાયણરુખ તલે સુર નરરાયા, રચીય સમસરણ સુખદાયા,
તિહાં બેઠા જિનરાયા, ઇંદ ચન્દ્ર કિન્નર ચાર નિકાયા, બારે પરખરા અરથ સુણયા,
સૂત્ર રચે ગણધરરાયા; અંગ ઈગ્યાર ઉપાંગ દશ દેયા, નંદી અનુગ મૂલ ચારે હયા,
છ છેદ વિશેષે જોયા, 1 દુરિત. 2 જણાયા. ૩ પાંચ કેડી સાથેસું આયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org