SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશ'જચસ્તુતિઓ કંચનવરણા સાલ અરિહંતા, : ૧૮૭ +[૫] ચોવીશે જન્મ જયવંતા, સગાદિકના હૅતા; જગમાં અધિક જગીશ, ત્રિભુવન કેરા ઈશ, શ્રીવિજયપ્રભસૂરિ તેહ, આણી અધિક સનેહ. ૨ વિહરમાન વદુનિ વીશ, જેની તીરથથાનિક પ્રતિમા જે, વદે સમવસરણુ ખેડા જિન રાજે, દેવદુ'દુભિ આકાશે વાજે, નાદે અમર ગાજે, વાણી વરસે જિમ જલધાર, સુણવા આવે પરખદા ખાર, આણી હૈ અપાર; ત્રિપદી ભાખે જગદાધાર, ગણુધર રચના કરે ઉદાર, આગમ અરથ વિચાર, અમૃતથી અધિકીજિનવાણી,શ્રીવિજયપ્રભસૂરિ ધ્રુવખાણી, ભાવે સુણા ભવ્ય પ્રાણી. ૩ ગજગત ચાલે ચલે ચમકતી, ચરણે નેઉર રણકતી, કિમેખલ ખલકતી, હિંયડે નવસરહાર વિશાલ, કાને કુંડલ ઝાકઝમાલ, મેલે વચન રસાલ; ચક્કેસરીદેવી કરે ચક્રધાર, શત્રુ ંજયની સેવા સાર, સંઘના દુરિત નિવાર, શ્રીવિજયપ્રભસૂરીસર રાયા, મણીવિજય બુધ પ્રણમી પાયા, રત્નવિજય ગુણ ગાયા. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy