SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૮૬ [૨૪]. સ્તુતિતરંગિણી ભાગ ૨ ઃ ચતુર્દશતરંગ + ૨ (રાગ -મોહરમૂરતિ મહાવીરતણી.) શ્રીશેત્રુંજમંડન વંદુ આદિદેવ, અહનિશિ સારુ તાસું સેવ; રાયણિતલિઈ પગલાં પ્રભુતણાં, પૂજે સફલ ફૂલ સેહામણાં. ૧ ત્રેવીસ તીર્થકર સમેસર્યા, વિમલાચલ ઉપરી ગુણ ભર્યા ગિરિકંડ આવ્યા નેમિનાથ, એ જિનવર મિલે મુક્તિ સાથ. ૨ શ્રી સમસ્વામી ઈમ ઉપદિ, ખૂગણધરને મનિ વચ્ચે પંડરગિરિ મહિમા જેહમાંહી,તે આગમ સમરું મનિઉછાહિ. ૩ ચક્કસરી ગોમુખ કવડજક્ષ, મનવંછિત પૂરણ કલ્પવૃક્ષ, સિદ્ધખેત્રશિહરે દેવતા, ભણે નરસુરિ તૂમે સેવતા. ૪ + ૩ (રાગ -શ્રી શત્રુંજયતીરથસાર.) શેત્રુજે શ્રીષભજિસુંદ, જિનમુખ સેહે પૂનમચંદ, પેખિયે પરમાનંદ, જેહને સેવે ચોસઠી ઇંદ, નાભિરાયા કુલકમલદિણંદ, મરુદેવાને નંદ, જેહને જ મેહ દિણંદ, ટા દુઃખ દેહગને દંદ, મેહનવહ્વીકંદ, જેહને નામે હાય આણંદ, ધ્યાવે શ્રીવિજયપ્રભસુરિંદ, પૂજે નરના વૃદ. ૧ વિદ્રુમ સરીખા જિનવર દોય, દે નીલા દે ઉજવલ દેય, કાલા જિન દે હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy