SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧] વરણી કા ચસે ધન લાખનું આ સ્તુતિચતુર્વિશતિકા : ૧૮૩ સુત શ્રેયાંસરાજાતણે સેવશ્વવરણી કાથ, પૂરવ રાશીલાખનું આયુ જાસ સહાય; પાંચસે ધનુષ્યનું શરીર છે એ વૃષભલંછન પાય, રુક્મણીરાણી નાહલે સત્યકી જેહની માય. ૧ દશ લાખ કેવલી જેહને સે કેડી મુનિવર સ્વામી, સાધવી સે કેડી શ્રાવિકા શ્રાવક સંખ ન પામી પ્રાતિહારજ આઠ છે વાણુ ગુણ પાંત્રીશ, પૂર્વવિદેહે જાણિયે નમતાં લહિચે જગીશ; ઈહ ભરતે પ્રભુ કુંથુજીએ સિદ્ધપુર પહોતે, અરજિન જનમ થયે નહિ એહ અંતર સે હતે. ૨ સીમંધરજિન ઊપના સુરપતિ મહોચ્છવ કીધે, સુવ્રત નમિજિન અંતરે દીક્ષા કલ્યાણક સીધે; ઉદયપેઢાલ ભાવિ પ્રભુ તસ અંતર કહેવાય, સીમંધરજિન પામશે અવિનાશી પુર થાય; આ ભરતે પિણ પ્રાણિ સુલભધિ તેહ, જાપ જપે તુજ મંત્રને લાખ સંખ્યાએ જેહ. ૩ ભવસ્થિતિ નિર્ણય તસ હોયે અથવા દયાનપણુએ, ઊપજી વિદેહે કેવલ લહે નામે વરસ ઉછાહે; શાસનસુરી પંચાંગુલી સેવક સાનિધ સારે, સીમંધરજિન સેવતા ભવિ દુઃખ દેહગ ગાલે; પ્રહ ઊઠી જિન નિત નમે એ આણી મન આણંદ, લક્ષમીસૂરિ પ્રભુનામથી પ્રગટે પરમાણંદ. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy