________________
૬ ૧૮૪ [૭૨] . ડુતતર ગણી ભાગ ૨ : દશતરંભ
+ ૧૩ ( રાગ –વીર જિનેશ્વર અતિ અલવેસર) શ્રી સીમંધર સત્યકીનંદન, ચંદ્રકિરણ સમ સેહે છે, સમવસરણું બેઠા જગ સ્વામી, સુર નરના મન મેહે જી; વાણી અમીય સમાણી પ્રભુની, સાંભળતાં અઘ ગાળે છે, સમકિતદષ્ટ શાસનદેવી, દુખ દેહગ સવિ ટાળે છે. ૧
શ્રીવીશવિહરમાનજિનસ્તુતિ
+ ૧ ( રાગ-વીરજિનેશ્વર અતિ અલવેસર. ) શ્રી સીમંધર યુગમંધર સ્વામી, બાહુ સુબાહુ તે જાણે છે, સુજાત ને સ્વયંપ્રભ અષભાનન, અનંતવીર્ય વખાણે છે; વંદુ સુરપ્રભ વિશાલ વાધર, ચંદ્રાનન ચંદ્રબાહુ છે, ભુજંગ ઈશ્વર નેમિપ્રભ વીરસેન, મહાભદ્ર દેવયશ પ્રાહુ છે. અજિતવીર્ય એ વીશ જિમુંદા, મહાવિદેહ વિચરતા જી, કેઈ કુમરપદ કેઈ નૃપપદવી, કેઈ જિનેશ મહંતા છે; અઢીદ્વીપમાં પંચવિદેહે, વિહરમાન જિન વિશે જ, ભાવ ધરીને નિત પ્રણમંતા, પહોંચે મનહ જગ જી. ૨ દાન શિયલ તપ ભાવ અહિંસા એ, જિનઆગમ સાર છે, પ્રવચનમાં એહ જિનવર ભાગે, તે પાલ નિરધાર છે; અમીય સમાણી શ્રીજિનવાણી, ગૂંથી ગણધર જાણી છે, તે આગમ ભવિજન આરાહ, ભાવ અધિક મન આણી છે. ૩ સમકિતધારી સાનિધકારી, દેવ દેવી સુખકારી છે, જિનશાસન અધિષ્ઠાયક સુરવર, સંઘ સકલ હિતકારી છે, પંચાંગુલીદેવી જિનસેવી, નિજ સેવકને સહાય છે, શ્રીકપૂરવિજય સદ્ગુરુ સુપસાથે, માનવિજય ગુણ ગાય છે. ૪
* આ સ્તુતિ–ાય ચાર વખત બેલી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org