________________
: ૧૮૨ :[૨૦] રતુતિતરગિણી ભાગ ૨ઃ દિશા
જિનશાસન ભાન સકલ સુરાસુર દેવ, દેવી વલી સમકિતવંતી જે નિતમેવ; જિનશાસન સાનિધિ કીજે કરુણ આણી, સાંભલો સુર સઘલાં શ્રીલમ્બિવિજયની વાણી. ૪
+ ૧૧ (રાગ –શત્રુંજયમંડનઋષભજિકુંદદ્યાલ.) સીમંધર મૂરતિ સૂરતિ સુરતરુકંદ, જસ સેવઈ સુર નાર વિદ્યાધર નાગિંદ; તે ધન ધન કહીઈ જે નામઈ તુમ શીશ, મુજ હે ભવ ભવ તુમ સેવા જિન ઈશ. ૧ વર કેવલન્યાનઈ જોભિત અતિશયત, વર વાણી ગુણ તે પાંત્રીસે સુમહંત, સવિ દેષ રહિત તે વિશે જિન વિચરંત, જસ નામ જપતાં લહઈ સુખ અનંત. જસ ગણધર ગિરૂઆ ગૂથઈ અંગ ઉપાંગ, ચઉદપૂરવ પૂરાં સાંભળતાં સુખ સંગ; જસ અમીય સમાણી વાણી જિનવર સંત, ધન ધન તે મુનિજન અનુદિન તે સુત. વર કર કડી ચૂડી રૂડી રંગ રસાલ, કટીમેખલ ખલકઈ નેઉરડી ઝમકાર; શાસનસુર દેવી સેવી શ્રીજિનપાય, સંઘ વિઘન નિવારી વિજયસાભાગ્ય સુખદાય. ૪
+ ૧૨ ( રાગ –શાન્તિ સુકર સાહિબ ) શ્રી સીમંધરજિનવરા વિ ચ રે જ બૂકી છે, પુકખલવઈવિજયે નયર પુંડરગિણી દીપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org