SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિચતુર્વિશતિકા : ૧૮૧ [૭૧૯ + ૯ (રાગ -પાઈ છન્દ.) ઉજિયાલી બીજ સુહાવઈ રે, શશીરૂપ અનુપ વિભાવઈ રે, ચંદા વિનતિ ચિત્તમાં ધરજે રે, સીમંધર વંદન કરજો રે. ૧ વશ વિહરમાન જિન વાંદી રે, જિનશાશ્વત પૂજા આનંદી રે; તિહાં નામ અમારું લેજે રે, ચંદા એ હિતકામિત દેજે રે. ૨ સીમંધર જિનની વાણી રે, ચંદા સુણતાં અમીય સમાણી રે; તે નિસુણી અમને સુણાવે રે, ભવસંચિત પાપ ગમાવો રે. ૩ શ્રી સીમંધરજિન સેવા રે, ચંદાભાસન શાસનદેવી રે; તે હજો સંઘનઈ માતા રે, ગજાણંદ આણંદ વિખ્યાતા રે. ૪ + ૧૦ (રાગ –શત્રુંજયમંડનઋષભજિર્ણ દયાલ.) શ્રી સીમંધરજિનવર રાય નમું નિત પાય, રાશી પૂરવ લાખ તણું જસ આય; સેવનવન સેહે જગ મેહે જગદીશ, સંપ્રતિ જગમાંહે સબલી જાસ જગીશ. અતીત અનામત વર્તમાન ભગવંત, પન્ન ક્ષેત્રે જે રાખે જગ જત; વલી વંદુ ભગતિ વિહરમાન જિન વીશ, સુખ દુઃખ સવિ જગમાં જે જાણે નિશદિશ. આગમને અંગીકરી તુજ પરતિકખ એહ, વિષ વિષયને ટાળે, નિઃસંદેહ; સેંગુ પય પામી જિનવાણી અભ્યાસ, કીજે સુણે ભવિયણ જિમ પહુચે સવિ આસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy