________________
-
-
-
-
-
-
-
* ૧૮૦ +૧૮]. સ્તુતિતરંગિણી ભાગ ૨ ત્રયોદશતરંગ
જિનશાસનનાયક દાયક સમકિત સાર, તસ આણકારી સુવિચારી નર નાર; તસ સાનિધ કરજો હરજે વિઘન અનેક, દેવ દેવીની શકિત કાતિ સેવક સુવિવેક ૪.
+ ૮ (રાગવીરજિનેશ્વર અતિ અલસર.) શ્રી સીમંધર સાહેબ મેરા, વિનતડી અવધારે છે, નરક નિગદ ભીતિ નિવાર, જનને તારણહાર છે; રાય શ્રેયાંસકુલ નગીને, માતા સત્યકી સાતે જ, રુખમણી કંત વિરાજિત સેહે, ભવભંજન ભગવંતે છે. ૧ ત્રિજગધારણ યુગલ નિવારણ, સમતિદાઈ સારે છે, મિથ્યાત વન તિમિર નિવારણ, ધર્મરૂપ દાતારે છે; ઉપશમરસ ધ્યાનને દરિયે, ગાજે ગુહિર ગંભીરે છે, પ્રવચનસાર સુધારસ વરસે, ઉપશમ નિરમલ ની છે. ૨ શ્રી સીમંધર સાહિબ દિયે, અભિનવ આગમ ભરિયે જી, ઉદ્યોતે શશી સૂર સમા ગુણ, મિથ્યાતે સવિ હરિયે જી; ક્રોધ લેભ અરુ માયા કેરે, તાપ હરે સવિ દૂર છે, કેવલજ્ઞાને સૂરજ ક્યું એપે, ભવિજનને આધારે છે. ૩ પગે નેઉર રુમઝમ કરતી, કંઠે નવસહારે જી, કર કંકણ વર ચૂનડી વિરાજે, બાજુબંધ સફારે જી; કાને કુંડલ શીર મુગટ મધુર, સજી સેલ શણગારે છે, શાસનદેવી વિઘનનિવારણ પદ્યવિજય જયકારે છે. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org