SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ કુતિચતુર્વિશતિક : ૧૭૮ ૭૧૭] + ૬ (સગઢચોપાઈછન્દ) સીમંધરજિન થાઈઈ જિમ દુરિત સવિ મિટાઈઈ. અષ્ટકમ તે હરે જાઈઈ, જિમ શિવસુખ પદવી પાઈઈ. ૧ સીમંધર ઇયાન ધરે, જિમ અડસિદ્ધિ નવનિધિ કરે; સંસાર ફેરીમાં નવિ ફરે, વળી અવિચલ પદવી તિમ વરે. ૨ સીમંધરજિન સેહે છે, બેઠા ભવિજનને પડિબેહે છે; નર નારી વૃંદ જે મહે છે, આનંદિત થઈ પ્રભુ હે છે. ૩ પંચાંગલીદેવી યં કરું, વલી ઈતિ ઉપદ્રવ તે સંહર; જિનશાસનમાં શભા કરું, કહે પદ્મ રિદ્ધિ વૃદ્ધિ કરું. ૪ + ૭ (રાગ -શત્રુંજયમંડનઋષભજિણંદદયાલ.) સીમંધર જિનપતિ વિનતિ સુણે મહારાજ, ભવભ્રમણ નિવારી તારી ઘો શિવરાજ; મુજ આશા પૂરણ ચૂરણ કર્મજંજીર, તુમ સમ નહિ જગમાં ઈણમેં કેઈ સુધીર. પાંડવ વિદેહમાં સોહે વિજય સત સાઠ, ઉત્કૃચ્ચે કાલે સિત્તર સે જિન પાઠક વિહરમાન વિચરે વિરહ નહિ ત્રિહું કાલ, એ જિનને નમીઈ લહીઈ મંગલમાલ. જિન ત્રિગડે સેહે મેહે પરખદા બાર, જિનવાણી સુણતાં કેઈ પામે ભવપાર; નય તત્ત્વ વિચારી સારી સીમંધરંવાણ, સમજે સવિ પ્રાણું બૂઝે જાણ અજાણ ૧. પાંડવ=પાંચ ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy