SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ : [૭૧૬) સ્તુતિતરંગિણી ભાગ ૨ ત્રયદાતરી હત અઢાર આયુધ કરી સેહે, ભવિકાવલી સંાતા છે, ઉદયચંદ બુધ ચરણ પસાઈ, કહે 'સુખચંદ વિખ્યાત છે. ૪ + પ (રાગ -વીરજિનેશ્વર અતિ અલવેસર.) જગચિંતામણી સુરતરુ સરીખા, સીમંધર જિનરાયા છે, પ્રાતિહારજ આઠ બિરાજે, કનકવરણ સમ કાયા છે; અતિશયધારી સુવિહિતકારી ટાળે ભવભય ફેરા જી, ચરણવૃન્દ નિત સેવે સુરપતિ, પ્રણમું ઊઠી સવેરા જી. ૧ યુગમધર બાહુ સુબાહુ સુજાત, સ્વયંપ્રભ દુઃખવામી છે, ઋષભાનન અનંત વિશાલ, સુરપ્રભ વધસ્વામી છે; ચંદ્રાનન ચંદ્રબાહુ ભુજંગ, ઈશ્વર નમિ સુખધામી છે, વીરસેન મહાભદ્ર દેવજશ, અજિતને કરું પ્રણામ છે. ૨ સમવસરણ બેઠા જિન નાણી, વાણી સુધારસ વરસે છે, ભવદવદાહ સમાવણ જલધર, અહિત તાપ વિનાસે છે; ખીર દધિ મધુ દ્રાખ ને સાકર, મીઠી અધિક જિનવાણી જી, ભવિજન કરણ કચેલે પીવત, અરિથમજ્જા ભેદાણું છે. ૩ સમકિતધારી મંગલકારી, નામે પંચાંગુલી સારી છે, શાસન રખવાલી દુષ્કૃત ટાળે, જિનઆણ શિરધારી છે, સીમંધરજિન ધયાન ધરતાં, સંકટ વિકટને ચૂરે છે, કૃષ્ણવિજય શિશુ દીપા સેવકના, મનહ મરથ પૂરે છે. ૪ 1 રૂપચંદ. ૧ આ સ્તુતિ–ાય સ્તુતિતરંગિણી ભા. ૧ ના પૃ. ૧૩૨ ઉપર છપાવી છે છતાંય આ સ્તુતિ–શેયમાં અહીંથી ગાથાઓ જુદી આવવાથી ફરી છપાવવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy