________________
: ૧૭૪ ૭૧૨] સ્તુતિતરંગિણી ભાગ ૨ દ્વાદશતરંથ જ મલ્લિજિનવર દેવ દયાલ, શ્રીઅરિહંત સમર ત્રિકાલ; વાણી અનુપમ રત્ન અગાધ, શાસનદેવ પરીક્ષક સાધ. ૧છે
સુરતનાથ શચીપતિ સેવએ, પરમ શ્રીઅરિહંત પચે એક વયણ શાંતસુધારસ ટેવ એ, ગ્રહ સુરભ પરીક્ષક દેવ એ. ૨૦ મસમરણ શ્રીનમિજિનનું કીયે, ઈમ સહુ જિનજી સમજ લીજયે; અતિગુણ ખાણ અનુપમ વાણી, પસ્તક્ષ દેવ રત્ન પરખાણી. ૨૧
સૂધ શીલવ્રત નેમ સાધીયે સુધ પ્રેમ, સવિ અરિહંત એમ પામીયે નિત્ય ક્ષેમ અનુપમ સત વાણું આગમે તે લખાણી, સુર તન પરીક્ષાણી શાસનાદેવી જાણી. ૨૨
શ્રી શ્રી પાસે પૂરે આસં વામાનંદા બંદા હૈ, સાર સાર અર્હદાર સુધાનંદાનંદા હે; વાણી રત્ન પર્ષે જન્ન હર્ષદા પર્ષદા હૈ, દેવી દેવા સારે સેવા ચોષછીદા છંદા હૈ. ૨૩
શ્રી મહાવીર , શાસનાધીશ . સાચા, એ વીશીમાં ચર્મ અહંત જાચા; સુધાત્માનંદી વાણી સિદ્ધાન્ત ખાણી, સિદ્ધાઈદેવી રત્ન પ : પ્રમાણી. ૨૪
• આ સ્તુતિ–શ્રેય ચાર વખત કહી શકાય છે. 3 હાકલ છંદ. ૨ દતવિલંબિતદ. ૩ નવમાલનીદ. ૪ માલની દ. ૫ સારંગી છંદ. ૬ વિશ્વદેવાછંદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org