________________
ત્રયોદશ તરંગ. શ્રીસીમંધરઆદિ જિનસ્તુતિ.
શ્રીસીમધરજિનસ્તુતિ.
+ ૧ (રાગઃ–મનેહરમૂરત મહાવીરતણી. )
અજવાલી મીજે ચંદા તું અવધાર, વિનતડી મારી જાય વિદેહ મઝાર; સીમંધર પ્રણમું મુજ દુતિ કરનેડ, પ્રભુજી નમતાં નિત પહેાંચે વંછિત કાડ, ઉત્કૃષ્ટ કાલે સિત્તરસા જગનાથ, ઊપજે મહીમ ડલ મુગતિપુરીને સાથ; તિહાં કેવલજ્ઞાન કેવલર્શન અનંત, સમરા ભવિ ભાવે જિમ પામેા ભવ અંત,
અઢી દ્વીપમાંહે પંચ વિદેહ પ્રધાન, વિચરે તિહાં પ્રતિદિન વીશ વિર્હરમાન; અતિશે ગુણવ’તા દે ભવિયણ ઉપદેશ, તસ વાણી સુણતાં .સાંસા નહિ લવલેશ. શાસનહિતકારી સામાકિ ત દૃષ્ટિ દે વ, તે સાંનિધ કીજે શ્રીસંઘ નિત પ્રતિમેવ;
Jain Education International
For Private & Personal Use Only
3
www.jainelibrary.org