________________
તુલચલુવાલકા
: ૧૭૩: ૧૧] શ્રીશ્રેયાંસ દિનેશ, અરિહંતપદ પરગાસતા; વાણી રત્ન વિશેષ, પરીક્ષક શાસનદેવતા. ૧૧ રિલાસપૂજ્ય જિન ભાવે પ્રણમ સમરે શ્રીઅરિહંત, વાણું અનુપમ રતનપરીક્ષક, શાસનદેવ સેહંત. ૧૨ લવિમલ જિનેસર નિતે નમિયે શ્રીઅરિહંત જ સાર, વાણું વિવિધ વર રત્ન, પરીક્ષક શાસનદેવ સફાર. ૧૩
અનંત જિનવરતું મુજ દેવ, અરિહંતપદ પ્રણમું નિતમેવ; જ્ઞાન અનંત જ રત્ન વિશાલ, પરીક્ષક શાસનદેવ દયાલ. ૧૪
પ્રણમત ધરમણિંદા, સબ અહિંદા નમનકંદા; અનુપમ વર્ણ રત્નની ખાણ, પરીક્ષક દેવ સરવ પીછાણું. ૧૫
શાતિજિણિંદ દયાલ દયાલ કરે કરૂણ મુજ આતમારાય, શાન્તિપદં અરિહા સવ સાધત હાય સદા મહ મેક્ષ સકામા; વાણું અનુપમ સાર સુધારસ હાકમ હૂકમ હોય પણુમાં, શાસનદેવ સહાય કરી તવ રત્ન પરીક્ષ કરે પરણામા. ૧૬
શ્રીકુન્થનાથ પ્રભુ પરમ સદાય, અહંતનાગ સમરે રવિ પાપ જાય; વાણું અનુપ વર રત્ન પરીક્ષ કામ,
એન્દ્રાદિ શાસનસુરા ચડતે પ્રણામ. તીરથનંત અરજિન સંત, શ્રી અરિહંત ભજ ભગવંત વાણી વિશિષ્ટ રતનપરીક્ષ, શાસનધીષ્ટ સકલ સમીક્ષ. ૧૮
* આ સ્તુતિય ચાર વખત કહી શકાય છે. ૧ સરકાર ૨ લલિતાદ. ૩ હરિપદઈદ. ૪ ચાચાઇજીદ. ૫ કુસુમ વિચિત્રાર્થ ૬ મતગચંદકંદ, ૭ ઉર્વસીની છંદ. ૮ અનુકુલા છંદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org