SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ થી : ૧૭ર :[૭૧] તુતિતરણી ભાગ ૨. દ્વાદશતરંગ કટે ભમ કર્મ મિલે આત્મધર્મ રસી વાણી તેરી અતિ જ્ઞાન ઘેરી, વિદે રત્ન પાખ સુરાધીશ સખે દિ શક્તિ મેરી કરૂં ભક્તિ તેરી. ૪ સમરસ સતા સૂધી પત્તા સચા સુમતિજિના, સવિ પ્રભુ પત્તા સાધી સત્તા તજી કુમતિ મના; સમવસરણે વાણી વણે અપાપર શાસના, શક સુચરણે ભક્તિ ભણે પરીક્ષક શાસના. "ચિયંક પઘાંસુ પ્રકાશનાથં, અહંન્તનાણું ભણું એહ ગાથં; દીયે કૃપા આગમ વાત જાણું, દેવી દિયે રતનપરીક્ષ જાણું. ૬ સુપાસનિણંદ કુપાસ મેટે, અભિન અહંતપણે સમેટે; મુર્ણત નાણું ઉપદેશરત્ન, પરીક્ષ દેવી વરદેય જનં. ૭ ચંદ્રપ્રભ મુખચંદ્ર અને પમ દરિસન નિત્યે કીજીયે, તીર્થકર પદ અનુભવ ઉત્તમ જંતા એમ ભણજયે; સમોસરણ અમૃત વનિ ઝરતા દુંદુભિનાદ સુહાવે, શાસનદેવ સુરત્ન પરીક્ષક જયાનંદ ગુણ ગાવે. ૮ સુવિધિજિણુંદનમો ભવિભાવે જેના ગુણ સુરનર મિલ ગાવે, તીર્થંકરપદ અવિચલ થાવે પ્રભુ અનંતા એમ ઍહાવે; દેશના અમૃતવાણું બનાવે સુધ વિધિ સબકું બતલાવે, શાસનદેવ દેવી બહુ આવે રત્નપરીક્ષક પદવી પાવે. ૯ સમશીતલજિનજી જાચા, શ્રીઅરિહંત જ સાચા શીતલ શીતલવાણું, દેવ પરીક્ષક જાણી. ૧૦ * આ સ્તુતિ–ાય ચાર વખત કહી શકાય છે. ૧ હણી છંદ. ૨ ઇન્દ્રવજા છંદ. ૩ ઉપેન્દ્રવજીછંદ. ૪ દુવહિયાછંદ. ૫ ચિત્રપદા છંદ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy