SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ તુતિચતુવશતિકા : ૧૧ :+[s સિદ્ધાઈ સમરથ શાસન સાનિધિકાર, ગિરૂઈ ગુણરાગિણી પતે ગુણભંડાર; શ્રીવિજયરાજરિ ચરણકમલ સુપસાય, કહે દાનવિજય ઈમ મંગલ કરશે માય. ૨૪-૪ આદિ આઠે કર્મ હત્તા સુધર્મ ભંદા હૈ, અહંન્તાનંતા પામે સંતા ટાળે મેહંદા હૈ; લક્ષમી પામી મોક્ષાગામી દેવે ઉદેસંદા હૈ, તે વાચા રત્ન પાર્ષે જલ શાસનદેવંદા હૈ. ૧ *અજિતજિમુંદા નમું સુખકંદા ટાળે મેહફંદા દિયે એહ બંદા, અરિહા અનંતા ગયે મક્ષીંદા અમે આજ પામ્યા તુમે તારોંદા; તુંહિ તાર મેયે દઈ દક્ષ સક્ષા કરૂં એ વિપક્ષા કટે કર્મ જક્ષા, સુરા શાસનાધીશ સહાય રત્ન પરીક્ષ પરીક્ષા કરે આપ જલ. ૨ 8 સંભવજિનવર દેવ સેવ અહનિશ નિત કી જયે, અહં અર્ડ જાપ સદા મુખસે ઉચ્ચરીયે; સમવસરણમેં બેઠ દવનિ અનહદ વરસી જયે, શાસનદેવ સહાય રતનકી પરીક્ષા દીયે. ૩ જ અભિનંદન મહારાજને દર્શ પાચે કછુ કર્મકી જોર ફાવે ને ફેરી, મીલે ઈચ્છિતાનંદ અહિતકે ધ્યાનમેં ભેદકે છેદકી દેત લેરી; * * આ સ્તુતિ–ાય ચાર વખત કહી શકાય છે. ૧ સારંગછંદ ૨ ઝુલણા છંદ. ૪ રશાઉલઈદ ૪ ઝુલણા છંદ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy