SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ [૭૦૮] સ્તુતિતરંગિણી ભાગ ૨ દ્વાદશતરંગ છત્રય ચામર ધર્મચક તેજલ, અતિશય જસ એહવા તે જિન વંદુ ત્રિકાલ. ૨૩-૨ આગમ ગુણ મેટા બેટા નહિ લવલેશ, જિહાં સમતા ભાખી સુખને હેતુ વિશેષ; સમતા આદરીએ મમતા કરીએ દૂર, “મમતા દુઃખ કારણ દુરગતિ તરુ અંકુર. ૨૩-૩ જસ અરુણ ચરણ તનુ તેજે ઝાકઝમાલ, વાહન જસ કુર્કટ ઉરગ મહાવિકરાલ; પદમાવતીદેવી શાસનની રખવાલ, શ્રીવિજયરાજસૂરિ શિષ્યને મંગલમાલ. ૨૩-૪ શાસન અધિકારી સમરથ સાહસ ધીર, ઈદ્ર અતિ હર્ષે નામ ઠવ્યું મહાવીર; તે વર્ધમાનજિન વદ્ધમાન ગુણગેડ, સિદ્ધારથનંદન કુ લ લ ત વ ન મે હ. ૨૪-૧ ઉત્કટે આરે સિત્તેરસો અરિહંત, તિમ કાલ જઘન્ય વીશ હૈયે વિચરત વીશી તિનના બહોતેર જિનવર જેહ, મન નિશ્ચલ કરીને પ્રણમીજે નિત્ય તેહ. ૨૪-૨ જિન કેવલ પામી ત્રિપદી કહે તતકાલ, તે નિસુણી ગણધરને પ્રગટે બુદ્ધિ વિશાલ; કરે આગમ રચના પૂરવ અંગ ઉદાર, તે આગમ સુણતાં સુખસંપત્તિ વિસ્તાર. ૨૪ ૩ 1 શ્રીજિનનામે દહિયે દુરગતિ તરુ અંકુર. 2 વરણ. 8 ગુસ્તર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy