SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ તિચતુર્વિશતિકા : ૧૬૯ +૭૦૭). હરિવંશ વખાણું જિમ વાયરાગરી ખાણું, જિહાં રત્ન અમૂલિક નેમિનાથ જગભાણ; લઘુવય બ્રહ્મચારી જગિ રાખિયા ખીઆત, પહોંતા પંચમગતિ કર્મ હણી ઘનઘાત. ૨૨-૧ ક્રોધાદિત સેલસ છે જે કષાય અતિ દુષ્ટ, હાસ્યાદિક નવ જેને કષાય બલપુe; એ પ્રકૃતિ ખપાવા પામ્યા શુદ્ધ ચરિત્ર, તે જિનપતિ સઘલા 'વંદે પુણ્ય પવિત્ર. ૨૨-૨ પ્રવચનની રચના ગણધર કરે ગુણવંત, જેમાંહી જીવાજીવાદિક વિરતંત; લેકસ્થિતિ અતિ અભુત અષ્ટપ્રકાર કહાય, તે ભણતાં સુણતાં સંશય સકલ પલાય. ૨૨-૩ જસ દેય કર સેહે આંબાલું બી ઉદાર, દય કર નિજ અંગજ સુંદર ને શ્રીકાર; અંબાઈદેવી અકલ રૂપ અવિકાર, શ્રીવિજયરાજસૂરિ શિષ્યને જયજયકાર. ૨૨-૪ પ્રભુ પુરિસાદાણીય પાર્શ્વનાથ દયાલ, પ્રભુ નીલકંદબસમ નવ કર તનુ સુકુમાલ; કલિયુગમાંડી જસ મહિમા પ્રબલ પ્રચૂર, પૂજે ઘસી કેશર ચંદન સરસ કપૂર. ૨૩-૧ સોવન સિંહાસન ગણગણુ નિતુ ચાલે, ધર્મદેવજ ઉન્નત રણઝણુ પવને હાલે; 1 વહો. 3 વિરચંત. 3 દાણી પારસનાથ. 4 ફલિનીકદલસમ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy