________________
---
-
: ૧૬૮ ૩૦૬] સ્તુતિતરંગિણી ભાગ ૨ દ્વાદશ તરંગ
નિરવાણી નામે શાસનદેવી સહાય,
શ્રી વિજયરાજરિ શિષ્ય સદા સુખદાય. ૧૬-૪ સત્તરમે સાહિબ, કન્યુ કલાનિધિરૂપ, કેવલકમલાને 'મંદિર મહિમા અનૂપ; અકલંકિત જેહના ગુણ સુર નર બહુ ગાય, જસ ભક્તિ પસાઈ મુક્તિવધુ વસી જાય. ૧૭ અરજિન અધિકારી જેહની શક્તિ અનંત, જિણે સાહમેં ધાઈ હ મેહ બલવંત; પટખંડ ભારતની પ્રભુતા પિતે છેડી, આતમગુણ પ્રભુતા બહુ યતને કરી જેડી. ૧૮ જિનમલ્લી મહામુનિ મ@િસુકુમ કુસુમાલ, નુપ કુંભતણે સુત લંછન કુંભ રસાલ; પ્રભુ કુંભાણી પરે ભવસાયર ઉતારે, સુરકુંભપરે જે વંછિત કારજ સારે. ૧૯ મુનિસુવ્રત મહિમા કહેતાં નાવે પાર, હરિવંશવિભૂષણ નિર્દષણ સુખકાર; જગમાંહે જેહને નહિ કે મિત્ર અમિત્ર, જેહ મિત્ર ભુવનને જેહને તાત સુમિત્ર. ૨૦ નમિ જિનવર નમીઈ વમઈ દુરિત અશેષ,
ઉપશમીઈ અંગે ખમીઈ કઠિન ક્લેશ; જિન ધ્યાને રમીઈ ધમીઈ કર્મને કાટ,
અંતરરિપુ દમીઈ એ શિવપુરની વાટ. ૨૧ 1 ભેગી જગત. 2 થાય. 3 જેહથી નિતુ લહિયે આતમગુણ સુવિશેષ; ઉપશમિયે અંગે શમિયે કર્મને કાટ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org