________________
સ્તુતિવિ તિ
અનંત,
શરીર
અન ત;
જસ જ્ઞાન 'અનંતુ રિસન વીય સુખ તેમ અનંતુ ખલ ગુણુ જાસ અનંતા આપ સદાપિ અનંત, ચઉદશમા જિનવર નમિયે તેડુ અને ત. ૧૪ ધીજન ધર્મ નિજ મન નિશ્ચલ કીજે, ગુણ ધર્મનાથના ધર્મ હેતુ સમરીજે; જિમ કમના નાશ પલકમાં થયે, ચંદનરસયેાગે ભરમ નરમ સકલ મિટ જાયે. ૧૫ અચિરાનાનદન જગવંદન જિનરાય, સાલસમે સ્વામી સમતાવત સાહાય; તીર્થંકર ચક્રી એ પદવીને ભાગ,
અહીં પૂરવ ભવના પુણ્યતણ્ણા સંયોગ, ૧૬-૧ વ્યંતર ભવનાધિપ ચાતિષી જાતિ કહાય, ચોથા વૈમાનિક સકલ મિલીસુરરાય; જસ ભગતિ કરે બહુહિત સુખ સુગતિને કાજ, ત્રિવિધે તે પ્રણમા સકલતીર્થ ના રાજ. ૧૬-૨ જિન કેવલહામે સમેાસરણ વિરચત, મિલે પરખદામાંહી સુર નર અસુર અનંત; પ્રભુ અર્થ પ્રકાશે. ગણધર સૂત્ર રચત, તે આગમ વતા જગમાંહી જયવંત. ૧૬-૩ કલી સમ કેમલ કદલીદલ જિમ કાય, મૃગપતિ જસ વાહન બહુ આયુધ સમુદાય;
અનંત વલી. 2 તેજ.
Jain Education International
***
* ૧૭ +[૭૫]
For Private & Personal Use Only
www.jainelibrary.org