________________
: ૧૬૬ :+[૭૦] સ્તુતિતરંગિણી ભાગ ૨ દ્વાદશતરંથ
અદ્દભુત જસ કાયા ઉજજવલ જેહ ચંદ્ર, ચંદ્રલંછન સ્વામી મુનિજન કરવ ચંદ્ર. ૮ જિન સુવિધિતણા યય સુવિધિ કરી આરાધે, મદ મછર મૂકી શિવપુર મારગ સાધે; નવમે પ્રભુ નવમા રસનો ‘સાગર એહ, નવમેહતણ પરે ટાળે દુરિતની ખેહ. શીતલ મન જેહનું શીતલ જેહની દૃષ્ટિ, શીતલ જસ વાણી માનું અમૃતવૃષ્ટિ, જસ દર્શન દેખી તન મન શીતલ થાય, તે શીતલજિનના ગુણ ગાતાં દુઃખ જાય સુપ્રભાતે સમરે શ્રીશ્રેયાંસનું નામ, જેહથી અલગ મદ મત્સર ને કામ; નહિ ક્રોધ લેભ જસ અવિરતિ ને અજ્ઞાન, રતિ અરતિ નહિતિમનહિભયશેક નિદાન. ૧૧ વસુપૂજ્યધરાધિપ કુલ ઉદયાચલહંસ, પ્રણમે જશ અહનિશિ સુર નરના અવતંસ; જયાદેવી ધન ધન, જસ સુત જગ શિણગાર, બારસમે જિનવર ભવિજન મન આધાર. ૧૨ મન વિમલ કરી નિજ વિમલનાથ ગુણ ભાવે, ગુણ ભાવનગે આપ વિમલતા પાવે; જિનવર ગુણધ્યાને જિન સમતા પામંત,
જિમ ભમરીધ્યાને ઈયલી ભમરી હુંત. ૧૩ 1 સાર. ૨ રજ. ૩ જસ. ૪ સૂર્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org