SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ તિસ્તુતિ શતિકા ભવ ભવને ભેદી અકળ સરૂપ અવેઢી, ન કા નિરવેદી શિવવધૂ સગ ઉમેદી; દુઃખ દુરિત વિછંદી અતિશયવ'ત અખેઢી, સેવા સ`ભવિજન વસ્તુ સકલના વેદી, જિનવર અભિનંદન ચંદન જિમ જસ વાસ, સવપન દૈન પાપનિક દન ખાસ; : ૧૬૫ :+[૭૩] જગ જન આનંદન નંદનવન પરે જેહ, નિતુ વંદન કરિયે ચેિ પૂરણ નેહું, સુમતિ ગુણુ ગહિંચે સુમતિ કીરતિ ધ્યાયે, સુમતિ ગુણુ ગહિંચે સુમતિ અવગુણુ જાધે; ઓળખિયે સુમતિ વસ્તુ અવસ્તુ વિશેષ, સુમતિપ્રભુ સેવા ગ્રહી સુમતિ લિખ પદ્મપ્રભસ્વામી પક્રમ જિસ્યા મુખવાસ, પદ પદ્મ નમે જે તસ ઘર પદ્માવાસ; મણી પદ્મરાગ સમ અરુણુ વરણુ જસ દેહ, મુજ માનસ પદ્મમે અચલ રહેા જિન તેડુ પૃથવીનેા નંદન પૃથવીપતિ ‘નમે પાય, પૃથવીમાં જેહને સઘલે સુજશ ગવાય; પ્રભુજી પૃથવી જેમ ગુણગણરયણ નિવાસ, વિજન બહુ ભાવે સેવા દેવ સુપાસ. અષ્ટમ જિનનાયક ચંદ્રપ્રભ અભિધાન, જસ વદન વિરાજે પૂર્ણ ચંદ્ર ઉપમાન, 1 થાયે. 2 વિહિ લેશ. 3 રહ્યો. 4 નત, 3 Jain Education International For Private & Personal Use Only 3 ૪ પ www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy