________________
ધામમાં પહોંચી શાશ્વત આનંદના માલીક બને.
પ્રસ્તુત સંગ્રહ ગ્રંથના પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં સ્તુતિ - અને તેત્રને ભેદ બતાવવામાં આવ્યું છે પણ તેત્ર અને
સ્તવમાં શું ફરક છે તે બતાવવામાં આવ્યું નથી તે તે બંનેમાં શો ભેદ છે ? તેના સમાધાનમાં જણાવવાનું કે તે બંનેને ભેદ પૂર્વાચાર્ય મહર્ષિઓએ આ મુજબ બતાવ્યું છે-જેની સંસ્કૃત ભાષામાં રચના કરવામાં આવી હોય તે તેત્ર કહેવાય છે અને પ્રાકૃત ભાષામાં જેની રચના કરવામાં આવી હોય તે સ્તવ કહેવાય છે. સ્તુતિ, તેત્ર ( સ્તવન) અને સ્તવ આ બધા એકજ ધાતુથી બનેલા શબ્દો હોવા છતાં ય પરાર્થ પરાયણ પૂ. આચાર્ય ભગવંતોએ તે બધાની ભિન્નતા સિદ્ધ કરી આપી છે.
પ્રસ્તુત ભાગમાં કવિઓની કૃતિની ભાષા જેવી હતી તેવી જ જાળવવામાં લક્ષ્ય રખાયું છે જેથી ભાષાને કેમિક વિકાસ કેવી રીતે થયો છે તેનો ખ્યાલ આવશે તેમજ અદ્ભુત કૃતિવાળી ઘણી જ સ્તુતિઓને દળદાર ગ્રહ કરાવે છે. જેમકે– - ૧ ગુજરાતી સાહિત્યવાળી સ્તુતિઓમાં પણ ચારે તુતિએમાં પૂના નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
૨ પચ્ચકખાણના આગા. ૩ સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષા મિશ્રિત.
૪ ફળ, મેવ, તંબેલ વિગેરેના નામે જેમાં તંબેળની સંખ્યા ૬૦ અને શાકની સંખ્યા ૭૮ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org