________________
૧૭
“વતાજ વાતવી રોપવન” શ્રી વીતરાગદેવની કારતવિક સ્તુતિ નથી કિન્તુ “નાના ગુનાનાં 7 વર્ષના નિશ્ચયસ્તુતિ:' શ્રી વીતરાગદેવના જ્ઞાનાદિ ગુણેનું જેમાં વર્ણન હોય તે નિશ્ચય-વાસ્તવિક સ્તુતિ છે.
જે સ્તુતિઓમાં મુખ્ય ધર્મ અને ઉપચાર ધર્મના વિભાગ નથી તે સ્તુતિ ચિત્તની પ્રસન્નતા માટે થતી નથી. જેમ કુકવિએ રચેલ કવિતાથી પંડિતજને રીઝતા નથી. કદાચ એવી સ્તુતિઓ, પ્રમાદથી પકડેલી તલવાર પિતાને નુકશાનકારક નીવડે છે તેમ અનર્થ કરનારી થઈ જાય છે.
નિશ્ચય સ્તુતિમાં આત્માની મસ્તી છે સ્તુતિ–તરંગિણું ભા. ૧-૨માં પૂર્વ મહર્ષિઓએ રચેલી સ્તુતિઓ શ્રી જિનેશ્વર ભગવંતના અંતરંગ ગુણોની ઓળખાણ કરવામાં અસંખ્યાતા સૂર્યનું તેજ જે કામ ન આપી શકે તેવું કામ આપે છે. - આપણું જૈન કવિઓએ કવિતામાં શૃંગારભર્યા નથી પણ શૃંગાર એ અંગાર છે એવા બધપાઠ ભરેલા છે. જેના કવિઓની કવિતાઓ નિષ્પક્ષપાતપણે વિચારવામાં આવે તે શ્રીવીતરાગતાની ઝાંખી સહુને હેજે મળી જાય છે. જૈન કવિઓની કવિતાનું આજ એક અતિમ દયેય છે કે આને વાંચનારા, ભણનારા શ્રીવીતરાગત્વ પામે, જગતમાં અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય અને નિષ્પરિગ્રહનાના પ્રચારક બની સહુના રક્ષક બને. કેઈનાથી કઈ દુઃખી ન થાય. પરસ્પરના વાદો શમી જાય. એકબીજાના હમદર્દી બની જગત કલ્યાણના મહા સંદેશને જીવનમાં ઝીલીને અતૂટ, અલ્ટ એવા મુક્તિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org