________________
1;
જેમ અનાભાગથી અનુપયેાગે આલેાક અને પરલોકની આશ. સારૂપ અવિવિધ હાય તા ભક્તિપૂર્વકની શ્રીજિનપૂર્જાદ પણ દ્રવ્યક્રિયા જ થાય છે. અનુપયેાગવાલાની ક્રિયા સાક્ષાત્ મેાક્ષનુ સાધન બનતી નથી પરંતુ ભક્તિથી અવિધિએ પણ કરાતી શ્રી જિનપૂજાદિ ક્રિયા પર પરાએ મોક્ષનુ' અંગ થાય છે. આ અપેક્ષાએ તે ક્રિયા દ્રવ્યક્રિયા કહેવાય છે.' એ જ પ્રમાણે જે સ્તુતિ અનુપયેાગપણે જ ખેલાઈ રહી હાય તા તે સ્તુતિ દ્રવ્ય સ્તુતિ અને છે. ભલે પછી ત્યાં ઉચ્ચારણની શુદ્ધિ હેાય, યથાયેાગ્ય અંગેાપાંગને વિન્યાસ હાય ! જે સ્તુતિને મેાક્ષનુ સાક્ષાત્ અંગ બનાવવું હોય તે ભાવસ્તુતિ થવી જોઇએ. આત્મા જ્યારે શ્રી જિનેશ્વરભગવતના ગુણૢાત્કીનમાં એકતાન બની જાય, શરીરાદિનું ભાન ભૂલી જઈ જેમની સ્તુતિ છે તેમની સાથે એકતાને પ્રાપ્ત કરી લે તે એ ઉચ્ચ પ્રકારની ભાવસ્તુતિ, એક અંતર્મુહૂતમાં પોતાની જાતને સ્તુત્યના સમાન અનાવી અસમાનતાને ફગાવી અનંતસ્ત્રરૂપ બની જાય છે. હવે સ્તુતિ કેાને કહેવાય એ સમજતાં વાર લાગશે નહિ. પુન્ય પાપથી રહિત પરમાત્માના સ્વરૂપની ચિંતવના કરતી આવી સ્તુતિ જ્યારે ૭૦ કાડાકાડીની મેાહનીયની, ૩૦ કાડાકાડીની અંતરાય આદિની અને ૨૦ કાડાકેાડીની નામકમ આદિની ૧ કાડાકાડીની અંદરની સ્થિતિ થાય છે, ત્યારે જ મળે છે. આ સ્તુતિ મુક્તિની કૃતી અને છે.
k
"
પ્રથમ વ્યવહારસ્તુતિ થાય છે ‘ શરીરરૂપજાવવપ્ર ઇત્રહવનામ: ' શરીર, રૂપ, લાવણ્ય, સમવસરણુ, છત્ર અને ઇન્દ્રવાદિવડે જે સ્તુતિ કરાય છે તે વ્યવહાર સ્તુતિ છે અર્થાત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org