SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિતર ગિણી ભાગ ૨૧ દ્વાદશતરગ ચંદ્રાનન ચિત્તહર ચદ્રપ્રભજિનચંદ, જિનશાસન સાયક ઉલ્લાસન નવચ૪; જસ જશ અતિનિમલ જિમ શારદકે ચઢ, જિનચરણુ નમતાં છૂટઇ ભવના ફંદ બહુ વિધિસુ વાંદુ સુવિધિનાથ ભગવંત, નિત નવનિધિ થાય઼ જાઈં દુરિત દુરંત; મુગતાલ નિર્મલ ગુણગણ જસ સાહત, અતિ ઉજ્જવલ ઉત્પલદલ સમ તનું 'ઝલકત, રન્તુપલ કમલ, ચરણકમલ અતિસાર, જસ મંગલ કમલા કુત્રિ કરણ આગાર; ભવતાપ સંતાપિત શીતલ હર અનુસાર, શ્રીશીતલજિનવર નમતાં સુખ અપાર. શ્રેયાંસજિનેસર નમીઇ ગમીઇ પાપ, ટાલઇ જે જલ જિમ માહાનલ સ તાપ; ભયભીડ વભજન રજન સજ્જન લેાક, જાણુÛ વનાણુÛ જે સર્વિ લેાકાલેાક. ત્રિભુવન - ઉપગારી વારી મેહુ વિકાર, તીર્થંકરપદવી જિણે પામી અતિસાર; વાસુપૂજ્યજિનેસર અમરેસર અનુરૂપ, પ્રણમતા પામઈ અવિચલ ઋદ્ધિ અનૂપ. • ૧૬૦ +[૮] જગ જનતા માનસ માનસસરવર હુંસ, કૃતવમ મહિપતિ નિર્મૂલ કુત્ર અવતÆ; Jain Education International For Private & Personal Use Only ૧૦ ૧૧ ૧૨ www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy