________________
સ્તુતિચતુર્વિશતિકા
: ૧૫૯ [૧૯૭ી. દુર્ગતિતરૂ કંદન ચંદન સમ મુખવાય, ભવભીતિ , વિભેદન વાદી જઈ જરાય. ૨ ભજીઈ વિભુ સંભવ વિભવ વિમા દાતાર,
અતિરૂપ અનુપમ શ્રીસંભવ અવતાર ભવદવ પરિદાહન અભિનવ દવ અનુકાર, વર કેવલ કમલા ગલ કમલાવલી હાર. જિનવર વરદાયક અભિનંદન પ્રણમી જઈ, ભવરૂપ ભયંકર વનમાંહિ ન ભમી જઈ; ગુણગણુના ઘાતક પાતક દૂર ગમી જઈ, રમણીય શિવરમણ સાધઈ રંગ રમી જ છે. પંચમગતિદાયક પંચમના ધરંત, પંચિંદિય જય કરી ત્રોડ્યાં કર્મ અનંત; શ્રીસુમતિજિનેસર કેશર સમ તનુ વાન, ભાવઈ કરી ભેટઈ તે થાઈ ભગવાન. પદમાનન સેહઈ પદમપ્રભ અરિહંત, પદમાકર સાકર રસ સમ વયણ વહંત; નવહેમપદમમાંહિ જિનપદ પદમ ધરંત, ધન તે નર નારી જે પ્રભુ નિત સમરંત. અમણાદિક દ્વાદશ પર્ષદ હર્ષદ જાણ, ભવ પાસ વિછોડન મોડન મનમથ માણ પ્રહ ઊઠી પ્રણમઈ જે જિન નામ સુપાસ, વિજન તે પામઈ અવિચલ સુખ ઉલાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org