________________
૧૫૮:[૬૯] સ્તુતિતરંગિણી ભાગ ૨ : દ્વાદશ તરંગ બાલાચારી સિરીસિજિનાધિપ, વંદુ વેગે પ્રસુત સુરાધિપં; સમુદ્રવિજયનુપનયનાનંદન, માતાશિવાદેવી ચિત્ત જ ચંદનં.? ૨૨ પરિણાદાણી પાર્શ્વજિનેત્તમ, નિર્મલ ભાવે પૂજે છૂતે શમ; ચરણકમલ પ્રણમે જે સ્વામિના, પાતિક ચૂરે પૂરે મનકામના. ૨૩ વમાન નમું શ્રીચરમં જિન, જનત્રિભુવન માનસ રંજન શ્રીજિનશાસનભાસન જગધણી,ગૌતમજાસ ગણધરમહામુણ.૨૪ શ્રીષભાદિક જિનવર જે થયા, પાતિકપંક પેઈનિરમવ ભયા ચઉદરાજ અલગા જઈને વસ્યા,ધ્યાનગુણે 'મનમંદિર ઉલસ્યા.?૨૫ અરથથકી અરિહંતે ભાખીયા, સૂવથકી ગણધરમુનિ દાખીયા; આગમપિસ્તાલીસ હામણાં, સાંભળતાં લીજેતસ ભામણું. ૨૬ કટિ તટિ મેપલ ખલકે ઘઘરી, રમઝમ કરતી ચરણે નુપૂરી; રૂપે સુંદર શાસનનીસુરી, શ્રીલ્યાણસાગરસૂરિ જયકરી.૨૭
+ ૬ (રાગ-શત્રુંજયમંડનત્રષભજિકુંદદયાલ) સિરિઆદિજિનેસર ભુવનદિને સરદેવ, સુર અસુર નરેસર સારઈ જેહની સેવ; પ્રભુ દેહ પ્રભા કરી દીપઇ જિમ કલ્યાણ, જિનનામ જપતાં હુઈ અનિશિ કલયાણુ. જિન વિજયાનંદના નંદનવન શુભ છાય,
જગજનનાનંદન શ્રીનંદન સમ કાય; * ૧થી ૨૪ સુધીની કમસરશ્રી ઋષભદેવ ભગવંતથી શ્રીવર્ધમાન જિન સુધીની સ્તુતિ–થે છે. ૨૫-૨૬ અને ૨૭ મી ગાથા દરેક ગાથાની સાથે એરવાધી ૨૪ જિન સ્તુતિયાના જેડાઓ થાય છે, 1 અમ. 2 રૂડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org