________________
સ્તુતિચતુર્વિશક્તિા
* ૧૫૭ +[૬૫] શ્રીજિનરાજ શ્રેયાંસ ઈગ્યારમો, ખગલાંછન ભક્ત (ભવિ) નામે; વરસ લાખ ચોરાશી છે જીવિત, સાનવ દાનવ વાસવસેવિત. ૧૧ શ્રીસુપૂજ્યગૃપાંગજ સુંદર, ધનુષ સિત્તરી માન મનહર;
મહિષાસુર ચરણે આવી વસ્ય?, સબલાને શરણે તસભયકિત્સ્ય. ૧૨ વિમલનાથ નમું વિમલાનનં, વિમલતા નયને જસ દર્શન શ્રવણ યુગલ પાવન (જે) ઘણાં, નિસ્ણ પ્રભુવયણ સેહામણું. ૧૩ અનંત શ્રીજિહ્યું મન મેલીયે, દૂધમાહે જિમ સાકર ભેલ, સાચે રંગ કરારી જાણીયે, ખેટે રંગ પતંગ વખાણીયે?. ૧૪ ધર્મજિનેશ્વર ધમ ધુરંધરૂ, ધરી ધર્મ સનેહ જિનેસ૩ રતનપુરને નાયક સેહને, કંચન કાન્તિ સદા મનમેહત. ૧૫ શક્તિજિનેશ્વર સાહિબ સેલમે, સારંગલાંછન ચક્ર (જે) પાંચમે; વરસ લાખનું જીવિત જેહનું, ધનુષ ચાલીસ માન છે દેહનું. ૧૬ સૂરપાંગજ કુળ્યુજિનેશ્વરે, ભવિંક સેવ (તું) વિશ્વકૃપાકરે; મન કાય સુસ્થિર કરી સેવીયે, શિવરમાં વિમલા (ઝટ) પાવીએ. ૧૭ અરજિન ભવવારિધિ તારકે, ઈતિ અનીતિ અધર્મ નિવારક, ભવિકપંકજ કાનન બોધતે, યાનાનલ આતમ શોધત.? ૧૮ મહિમા મલ્લિજિનેસર અતિ ઘણે, નીલકમલદલ દેહ સહામણે જિનપદ કુમરીરૂપે ભેગવ્યું, બાલપણાથી બ્રહાવ્રત અનુભવ્યું. ૧૯ સુવ્રત શ્રીમુનિસુવ્રત ધારક, પ્રણમું પ્રેમે ભવિજન તારક; અકલલા દીસે પ્રભુ તાહરી, રાગ રહિત શિવનારી તે વરી. ૨૦ શ્રી નમિનાથ નમું પરમેશ્વર, મિથિલાપુર અધિકારી જિનેસ વરસ સહસ દશનું વિત, ધનુષ પસર ધારી સુરનાં ? ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org