________________
૫૬ *+[૪]
સ્તુતિતર ગણી ભાગ ૨૨ દ્વાદાતરગ
+ પ
ષભદેવર્જિન જિતનાયક', વિજિતદુ યમ મથસાયક; પ્રભુત માનવ દાનવ નાયક, ભજત પાપહર શિવદાયક. ૧ અજિતનાથજિન'જનશ’કર', દ્વિદલાંછન ચરણ(પાદ?) શુભં કર’; કનકકાન્તિ'શરીરમનેાહર, નમત ભવ્યજના શિવમંદિર. ૨ સભવનાથજિન સુરપૂજિત, શ્રવણહારી મનેહર કૂતિ; સાવથીનગરીને() રાજ્યે, તુરગલાંછન નાથ સદા યેા. ૩ અભિનંદનજિનચંદન શીતલ, દરસન જેહનુ' દીપે નિરમલ, પૂરવ લાખ પચાસનું આયુષ, ભવિઝનને સેવ્યે દીઈ શિવસુખ. ૪ સુમતિનાથજિનેશ્વર પાંચમા, ભાવે ભયિણ કરજોડી નમે, મૂર્તિ માહનગારી(કે) જેહની, સુરતીની બલિહારી(છે) તેહની, પ શ્રીપદ્મપ્રભનાથ મયા કરી, સેવકની ઢીલ ધારે(ર તુ) ચાકરી; અનુષ દેહી અઢી શત દીપતી, સુંદર કાંતિ પ્રવાલ(ને) જીપતી, ૬ સ્વામી સુપાસ સુÌા મુજ વિનતિ, નિશદિન તુમને કરૂં હું નતિ; નિર્મલ નાણુ નિશાનને દીજીયે,તુજ વાણી(વચા) રસ(ના) ઘટ પીજીયે છ શ્રી(જિન)ચદ્રપ્રભચંદ્રસમ પ્રભુ, ચરણે લાંછન ચંદ્ર શેલે શુભ; નગરીચંદ્નાનને ધણી, સેવકની પૂરે ઈચ્છા (ઘણી) ઘણી, ૮ સુવિધિનાથજિનેશ્વર વંદીઇ, ઘનચિરર્જિત પાપ નિકદીઇ; જિનશાસન ગગને દિનમણી, નગરીકાકદીને છે (એહ)ધણી. ૯ જિન શ્રીશીતલનાથ સુખાક, શીતલવાણી ભવિજનભયહરૂ; શીતલતા નયને હુઇ અતિઘણી, જિમ દેખા પ્રભુ દર્શન શશીમણી. ૧૦ 1 કાન્તિ મનેાહર. સુંદર. 2 તુમ્હને ભાવે કર્નતિ-ભાવે કરૂ તવ વિનંતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org