SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિચતુવિ તિકા અતિ સુંદર મૂતિ સૂરતિ રતિપત્તિ જોડ, શ્રીવિમલજિનાધિપ નમીઇ એ કરજોડ. કરુણારસ ભરિયે દરિયા જેમ મહુત, ધ્યાનાનલ સેતી પાતક ગહન (વન?) દહેત; ચઉદસમા જિનવર નામઈ હુ અનંત, સાહિબ સેવતા લર્ષિÛ સુખ અનંત. ઘન ક્રમ કુમ Àાણુ ધર્મ સમાન, નિત સિદ્ધિવધૃસુ ન કરŪ ભગવાન; ચમુખ જિનભાસÛ ચવિઠુ (નરમલ ધર્મ ચર્માત દુઃખવારક નમીજી શ્રંજિનધર્મ. ચારિત પરિચારક ચિત્ત ભીતરિ સ`ચારી, બહુ ચતુર ચકાર ચંદરચિ અનુારી; અચિરાસુત ચરણે જે ચિર પરિચયકારી, નિશ્ચય તે ચેતન હુઇ ૫ ચક્રગતિચારી. ૧૬ મનમથ પરિપથી નાશન પૃથિવીનાથ, પરમારથપ થી સાથતળેા જે નાથ; દુર્થિઅહર સુણતાં કુન્થુનાથજિન નામ, અનથ સવિ જાઈ થાઇ થિર ધન ધામ. વસુધાતલ વરસ વચન સુધારસપૂર, જેથી મદ 'માચઈ નાચઈ વિબુધ મયૂર; શ્રીઅરજિન જલ ુર સિ'ચઇ પુણ્ય અંકુર, જાઈ જંગ જનન કુમતિ તપતિ વિ દૂર. 1 Jain Education International : 982 +[se] For Private & Personal Use Only ૧૩ ૧૪ ૧૫ ૧૮ www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy