SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૫૦ +[૬૮૮] સ્તુતિતરંગિણી ભાગ ૨ દ્વાદશતરમાં વિધિનું જિન વંદઉ ધર્મનાથ ગુણવંત, ભવસંચિત પાતક ટાળી થયા ભગવંત; ભવિયણ બહુ તારીયા ઉતારીયા ભવપાર, જસ નામ જપંતાં ખૂટાં પાપ અપાર. ૧૫ સેલસમઉ જિનવર શાન્તિનાથ અભિરામ, પ્રભુ ધ્યાનઈ સીઝઈ વંછિત સઘલા કામ; વર ચંદ્રકલા જિમ નિરમલ ગુણ અવદાત, જગમાંહિ જેહનઉ મહિમા પ્રગટ વિખ્યાત. ૧૬, શ્રીકળ્યુજિનેસર પ્રણમું ગુણભંડાર, પાંત્રીસ વર ગણધર સાઠિ સહસ અણગાર; ભવસંતતિ ગૂઈ જપતાં જેનું નામ, નિરમલ યશ વ્યાપઈ આપઈ અવિચલ ઠામ. ૧૭ અરતિ થેસર ત્રિભુ વન ના ય ક દેવ, પૂજી પ્રણમીનઈ કીજઈ જિનવર સેવ; સુર અસુર નરેસર વિદ્યાધરની કેડી, મનિ ભાવ ધરીનઈ ગુણ ગાઈ કરજેડી. ૧૮ પ્રભુ ધ્યાન લીનઉ ગુણ સમરૂં નિશદિશ, મલ્લિનાથ તિર્થંકર નિત નિત નામું શીશ; જગગુરૂ મુખ સહઈ શારદપૂનિમચંદ, કરજેડી પ્રણમઈ નર નારીના વૃદ. ૧૯ બહુ ભગતિ પ્રણમ્મુનિસુવ્રતના પાય, અષ્ટાદશ ગણધર ત્રીશ સહસ મુનિરાય; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy