SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિચતુર્વિશતિક : ૧૫૧ [૬૮] સુખ સંપદકારી ૫ ઘા મોત મલ્હા ૨, ગુણસાગર સામી આપઈ શિવસુખ સાર. ૨૦ નમિનાથ તિર્થંકર કરૂણાસાગર દેવ, સુરપતિ ગુણ ગાઈ હે તુમ પદ સેવ; શિવરમણ વરીય ઉતરીઉ ભવપાર, કુલદીપક જિનવર , વિશ્વતણુઉ આધાર. ૨૧ શ્રીનેમિનિસર દશ ધનુ શ્યામ શરીર, શંખલંછન સેહઈ મેહઈ ભવિયણ ધીર; અવિચલ પદ પામ્યા દર્શન જ્ઞાન અનંત, ભવિયણ જિન વંદઉ ભાવ ધરી ભગવત. ૨૨ નિરમલ યશ દીતિ વામાનંદન પાસ, જગજીવન સામી પૂરઈ સેવક આસ; ચઉસકિ સુરનાયક સેવ કરઈ દિનરાતિ, મનિ ઉલટ આણું નામ જપું પરભાતિ. ૨૩ જિનવર જે પૂજઈ નવિ પામઇ તે બેડી, તસ ઘરિ નિત વિલસઈ સુખસંપદની કેડી; સિદ્ધારથનંદન સુંદર સાહસ ધીર, મદ મત્સર ટાલી વંદઉ વિધિમું વીર. ૨૪ વિદ્રમ કુંદ સરીખા દે દે જિન અભિરામ, મરકત ઘન સરીખા દે દે જિન ગુરૂધામ; * ૧ થી ૨૪ સુધીની ક્રમમસરથી શ્રી ઋષભદેવભગવંતથી શ્રીવર્તમાનજિન સુધીની સ્તુતિ–થે છે. ૨૫-૨૬ અને ૨૭ મી ગાથા દરેક ગાથાની સાથે ઉમેરવાથી ૨૪ જિનના સ્તુતિ–થેના જોડાઓ થાય છે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy