________________
અતિચતુર્વિશતિકા
: ૧૯ :+[૬૮૭] અચાસી ગણધર જેહના અતિહિ સુજાણ, ઊંચી જસ કાયા એક સઉ ધનુષ પ્રમાણ. ૯ શીતલજિન દસમઉ દરમણિ લીલવિલાસ, સુરપતિ નરનાયક સરીખા જેહનઈ દાસ; નિત નિત પાય પ્રણમાં રાચ રાણાના વૃદ, દુર્ગતિ દુખવારણ પ્રણમું મનિ આણંદ. ૧૦ શ્રેયાંસજિનેસર અદ્ભુત રૂપ અપાર, વર સહસ ચઉરાશી સાધુતણુઉ પરિવાર; મનવંછિત પૂરણ કામકુંભ એ સાર, બહુભગતિ પ્રણમઉ શિવરમણ દાતાર. ૧૧ વિક્રમ સમ સેહઈ દેહ કાતિ અતિ ચંગ, પ્રહ ઊઠી પ્રણમઉં વાસુપૂજ્ય ભગવંત; ભયભંજન સામી દેખી દીનદયાલ, નિજ સેવક થાપઉ આપઉ સુફખ રસાલ. ૧૨ વર રૂપ અનેપમ સુંદર સુરતિ જાસ, મનવંછિતકામી સામી લીલવિલાસ; શ્રીવિમલજિનેસર તેરસમઉ જિનચંદ, મન રંગ વંદઉ દરસણિ અતિ આણંદ. ૧૩ ધન કણુ બહુ આપી દીધું વરસીદાન, વર સંયમ લેઈ પામીઉં કેવલજ્ઞાન; મનશુદ્ધિ વંદઉ અનંતજિને સરદેવ, જગગુરૂ જગનાયક સુરપતિ સારઈ સેવ. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org