________________
નયર સાવસરીસર
૧૪૪:૬૮૨] સ્તુતિતરવિણ ભાગ ૨ : દ્વાદશ તરંગ
મંગલાચરણ શ્રીજિન માત પિતા લંછને કરી, જન્મ પુરી ગુરૂ નામી અલંકરી; ચકવીશ જિન થઈ આણંદ કરી, રચાઈ ચઉહિ સંઘ ક્ષેમ કરી. ૧
+ ૨ (રાગ -મનહરમૂરતિમહાવીરતણી) વિમલગિરિમંડન ગઢષભજિનેસર,નાભિરાયા મરૂદેવી કુઅરૂ વૃષભલંછન વિનીતાઅલંકરૂ, થુણઈ શ્રીહીરવિજયસૂરીસરૂ. ૧ નયરી અધ્યાજિતશત્રુ રાજs, વિજયાનંદન જગમિગાજી; મયગલલંછનગજગતિ ચાલતે, વિજયસેનસૂરિ મનિભાવતે.૨ નયરી સાવથી જાણે સુરપુરી, રાય જિતારી સેના અલંકરી; શ્રીહીરવિજયસૂરીસર સુખકરૂ શ્રીસંભવજિનસુરીલંછન ધરૂ ૩ અધ્યા નરવર સંવરનંદન, સિદ્ધાર્થસુત જિન અભિનંદન, શ્રીવિજયસેનસૂરિ આનંદન, વાનરલંછન ભવતાપ ચંદન. ૪ નયરી અયોધ્યાનપ મેઘપુઅરૂ, મંગવાનંદન સુમતિ જિનેસરૂ; શ્રીહીરવિજય પરમાણુંદ કરૂ, સે પ્રણમું ક્રાંચલંછન ધરૂ. ૫ ધરરાય સુસીમા કેરે નંદ, પલંછન પન્ના ઘઈ આનંદ, પદ્મપ્રમજિન કેબીરાય, શ્રીવિજયસેનસૂરિનમઇ પાય. ૬ વાણુરસીનયરી પઠુઈરાય, પુણવીસુત સેહઈ હેમકાય; સ્વસ્તિત્કંછન પ્રણમું શ્રી સુપાસ,શ્રીહીરવિજયસૂરિપૂરઈ આસ.૭ ચંદ્રપુરીમંડન મહસેનરાય, રાણી લક્ષમણુકે જાય, ચંદ્રલંછન ચંદ્રપ્રભજિણિંદ, જસ સેવઈ વિજયસેનસૂરદ. ૮ કાકદીકરે સુગ્રીવકત, રામાનંદન સુવિધિ પુફદ્દત મીન(નક્રીલંછન ચંદ કુમુદવનિ, શ્રીહવિજયસૂરિ ધરઈ ધ્યાનિ.૯
1 સિદ્ધસેન. 3 કુખિ સહાય.
સિદ્ધાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org