________________
સ્તુતિચતુર્વિશતિકા
: ૧૪૫ ૬૮૩] ભદિલપુરાધીશ દૂરસ્થનરવરૂ, નદાનંદન શીતલ જિનવરૂ વિજયસેનસૂરીસર સુખક, શ્રીવલ્કલંછન જગશભાભરૂ. ૧૦ સિંહપુરાધિપરાયનંદને, માતા પિતા નામ વિષ્ણુનંદને; ખગીલંછન શ્રેયાંસ જિનવરૂ, નમઈ હીરવિજયસૂરિ ગુરૂ.૧૧. ચપાનયરી વાસુપૂજ્ય રાજીઉં, જયાનંદન વાસુપૂજ્ય ગાજી મહિષલંછન ત્રિજગ મંગલકરૂ, ગુણ થુણઈ વિજયસેનપુરંદરૂ. ૧૨. કૃતવર્મરાજા કપિલપુરધણી, શ્યામારાણી કૂખી સુરમણી; શ્કરસંછન સેવઈ સુરધણી, વિમલ હીરવિજયકજ દિનમણી. ૧૩ નયરી અધ્યા સિંહસેન ભૂપતિ, સુયશારાણી જાઉદિનપતિ, સેનાંકિત વિજયસેનસૂરીવરૂ,અનંત સુખદાતા અનંતજિનેસરૂ. ૧૪ "રત્રપુરભૂભૂષણ ભાનુરાય, સુતારાણી કુખિ સહાય; વજાંતિ ધર્મજિણિંદ દેવ, શ્રીહીરવિજયસૂરિ કરઈ સેવ. ૧૫ ગજપુરાધિપવિશ્વસેનનરવરૂ, અચિરાનંદન મૃગલંછનધ; ત્રિજગજન શક્તિકરૂ જગદીશ્વરૂ, વિજયસેનસૂરિ શુભસુખકરૂ. ૧૬ ગજપુરાવનિમંડન સુરરાય, શ્રીદેવી હે જિનકધુ માય; છાગલ’છન સેવવન્નકાય, શ્રીહીરવિજયસૂરિ નમઈ પાય. ૧૭ સુદર્શન રાજા દેવીમાત, નંદાવર્તલંછન જગવિખ્યાત; ગજપુરીષખંડyહવીપાલ, અરેજિન કહઈવિજયસેન કૃપાલ. ૧૮ મિથિલાધિપશભાઈ કુંભભૂપે, પ્રભાવતીરાણી અતિ સ્વરૂપ; . સુતા મહિલજિનિ કુંભલંછનધરૂ, શ્રીહીરવિજયસૂરિ સુખક. ૧૯
1 રત્નપૂરભૂષણ. 2 કેરૂ જાય.
ઇ
.
૧૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org