SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ સતુતિચતુર્વિશાસિકા : ૧૪૩ :+[૪૧] વિજયદેવગુરૂ સૂરિ પ્રધાન, જેહનઈ ક્યાયઈ નિર્મલ ધ્યાન, તે દીઅઉ જિનવર દાન. ર૪-૨ જેહથી જાણુઈ સુર પુરાણ, તિષ વૈદ્યક કાવ્ય પ્રમાણે, સકલ સૃષ્ટિ બંધાણ, અવની નંબર ઉદધિ પ્રમાણ, જેહથી લહીયાં દેવવિમાન, માનઈ રાઉલ રાણ; હરઈ અંધારૂ જિસ જગ ભાણુ,જેણુઈ જાન માન હે હરાણું, તે વલી દપ સમાણ, વિજયસેનગુરૂ સૂરિ સુજાણ, જેહનઈ વિત્તિ જેહનું કાણું, તે દીપું જગિ જાણું. ૨૪-૩ જે ચકકેસરી જે અબાઈ, મહિયલિમાંહિ જે મહમાઈ, જે કાલિકા કહાઈ, શાસન કામઈ આવઈ ધાઈ, માન કહે એ જગની આઈ ' કવિજનકેરી માઈ; જે નર નિરમલ નઈ નિરમાઈ, તેણુઈ ગ્રંથ ગીત ગાઈ, જેહથી સર્વ ભલાઈ વિજયદેવગુરૂ સુર સવાઈ તેણુઈ નિરમલ ચિત્તઈ થાઈ, તે તૂસક સિદ્ધાઈ ૨૪-૪ પ્રશસ્તિ ઈમ સયલ જિનવર નાણ દિયર દેવ દેવી સંજુઆ, શ્રીબુદ્ધિસાગર સુગુરૂ શીસઈ માનસાગર સંયુઆ; વિજયસેન ગણધર તાસ જિનવર કરઉ સૌખ્ય પરંપરા, ' તસ પર નિરમલ કમલ દિનકર વિજયદેવ સુહંકરા. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy