________________
-
૧૨ ૬૮ળુ સ્તુતિતરંગિણી ભાળ ૨ ઃ દ્વશતસ્થ કાઢઈ કુમતિ કેરા કંદ, શાસનકમલ વિકાશન ચંદ,
જે થાયઈ જિનચંદ, વારઈ સંઘતણું દુહદંડ, શાસનભત એ છઈ સુરવંદ,
શું જાણુઈ મતિમંદ જે જગિમાંહિ આ છઈએ, જેહનઈ વંદન આવઈ ઈન્દ,
વિજયદેવસુરદ, તેહનઈ કર પરમાણંદ, દેવી પઉમા નઈ ધરણુદ,
લઈ માન કવીંદ. ૨૩-૪ કલ્પવૃક્ષ સમ કેમ કરીર, સાહિબ સરિસઉ કેમ ફકીર,
કિહાં ધાવલી કિહાં ચીર, કિહાં રેણુ નઈ સુરભિ અબીર, અયર દેવ નઈ જિનવર વીર,
જાપ અંતરધીર; જેણઈ હણવઉ સેહ હમીર, કેશરીલંછન કનકશરીર,
દુઃખ દાવાનલ નીર, વિજયદેવગુરૂ ચિત્ત ગંભીર, જેહનઉ સાહિબ સબલ સુધીર,
તે વંદઉ જિન વીર. ૨૪–૧ જે જિન દેઈ વરસીદાન, સૂકી સયલ સજન ધન ધાન,
પામ્યા કેવલન્યાન, ઉજજલ કાજલ કનક સમાન, નીલ વરણનઈ વિદુમવાન,
ઈમ બેલઈ કવિ માન; અતીત અનાગત નઈ વર્તમાન, જેનું નાવઈ સંખ્યા માન,
અતિશય મહિમાનિધાન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org