SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિચતુર્વિશતિકા : ૧૪૧ [૬૭] જિનવર મતસ્યું જિણિ મતિવાસી, વિજયદેવગુરૂકુલવાસી, જાણુઈ દેવ ઉપાસી; માયા મેહતણું છઈ માસી, જેથી દરિગઈ તે નાસી, આશા કીધી દાસી, તે શ્રીપાર્થ વિપત્તિ વિનાસી,જેહનઉ જનમ થયઉ છઈ કાસી, જેયઉ નયનવિકાસી. ૨૩-૧ હિમવરણનઈ વિમલાલ, ધવલ નીલ વલી વર્ણઈ કાલ, - જે જિન જનપ્રતિપાલ, જે વલી જંગમતીર્થ દયાલ, વિજયદેવગુરૂ ચિત્ત વિશાલ, તે વંદઈ ત્રિકાલ; અંગ પહિલું કરી પખાલઈ, કેશરી પૂજઈ લેઈ માલ, સુર કિન્નર ભૂપાલ, જેહનઈ જાણુઈ બાલગોપાલ, જેહનઈનામઈ નાસઈ કાલ, તે વંદુ જિનમાલ. ૨૩-૨ જેહની કરતિહડઈફીરતી,જિહાંલગિસૂરજ જિહાંલગી ધરતી, જ લગિ જલનિધિ જગતિ, જે ગુરૂ જાણુઈ ગમ જુગતી, વિજર્યદેવસૂરીસર સુમતિ, વાલ્યા કલિમાજી મતિ; જે નરનારી આગમ ભગતિ, સુણઈ સુર જે આતમશક્તિ, તે વલી મામઈ મુગતિ, તે વલી વરતઉ જય સંગતિ, સૂત્રવૃત્તિ ટીકા નિરયુક્તિ, જિનવર ભાખીત ઉગતિ. ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy