________________
૧૪૦ +[4] સ્તુતતરાિણ ભાગ ૨: દ્વાદશતરંગ રાણા રાઉલિ વન વેડિજી વારઈ, રાગ શેકમઈદાહિલી વારઈ
તિહિં જે કષ્ટ નિવારઈ, કમે ખપાવી સિદ્ધિ પધારઈ તે જિન પૂજ્યાં પુન્ય વધારઈ,
સેવક કામ સમારઈ ૨૨-૨ માહ મહારગ ખીલણમંત, મુક્તિવમ્ વશી કરીયા તંત,
દુહતિલ પીલણ જંત, સૂધ શિરોમણી સાધુ મહંત, વિજયસેન ગુરૂ વિદ્યાવંત,
જે થાયઈ ઈક ચિત્ત જે વલી ભવિયણ ભવભવભ્રાંત,જેહનઈસમરણિ હુઈ ઉપસંત,
જેહનઉ અસ્થ અનંત, જિનવરભાષિત સૂત્ર સિદ્ધાન, રાન વેલાઉલ હાઈ સરન્ત,
‘ટાઈ દુખ દુરન્ત. ૨૨-૩ શાસન કામઈ આવઈ ઊઠી, પાદરસન સિઉ જે વાલી જાડી,
પાપમતિ નઈ સૂઠી, પરશાસનને મારઈ મૂઠી, વિજયસેનસરીનઈ તુઠી,
આવી કરઈ ગુણ ગુઠી; જેહની દુરમતિ દૂરઈ નઠ્ઠી, તુચ્છ માન કહઈ ધનવુઠ્ઠી,
પાપકરમી મન મઠ્ઠી, શાસનદેવી સમકિતહિઠી, જિનવર ભગતિ અમરતદઉં,
કરઉં પુન્યની પુદી. ૨૨-૪ જે જગિ યોગીનઈ સન્યાસી, તે સિતઉ જાણઈ દેવ ઉપાસી,
તિમ માહણ સસવાસી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org