________________
સ્વતિચતુર્વિશતિકા
: ૧૩૯ [૬૭ અરિહંતદેવ સદા સમરી જઈ જિનેને ચરણે શરણ ગ્રહી જઈ
કામ કિસું હવઈ બીજઈ ૨૦ જેહનઈ જનમઈ સુરપતિ. આવઈ દેવ સુઘાષા ઘંટ વજાઈ,
જિનનઈ શીશ નમાવઈ, મેરૂ મહીધર જિન ન્ડવરાવઈ પૂજ કરીનઈ ભાવન ભાવઈ,
આગલી અપછર ગાવઈ; તે નમિનાથ નમઉ મન ભાવઈ, પૂજા કરી જઈમેટઈ દાવઈ,
વંદઉ સરલ સભાઈ, વિજ્યસેનગુરૂરાજ પ્રભાવઈ જિનવરસેવા સવિજન પાવઈ
ધર્મરાજ કહાવઈ સેવન શભિત વર શિણગાર, તેરણ તરૂણી છાંડી સારી
નિસુણી જીવ પુકાર, દેઈ દાન માસ વલી બાર, આપી અભિનવ તરલ તુષાર,
માણિક મોતી હાર; ધન ધન ગિરિ ગઢ ગિરનાર, તિહાં જઈ લીધઉ સંયમભાર,
સહસપુરીસ પરિવાર, વિજયસેનસૂરિ ગણધાર નઈ વાંદી કઈ જુવાર,
તે જિનનેમિકુમાર. ૨૨-૧ દ્રવ્ય ભાવનઈ નામ કારઈ, વિષમકાલિ જેવું સમ આરઈ
જે જિન જનનઈ તારઈ, વિજયસેનગુરૂ વારે વારઈ, જેહનું મરણ ચિત્તિ સંભારઈ,
જે નહિ કેહનઈ સારઈ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org