________________
: ૧૩૮ :+[૬૭૬]
સ્તુતિતરંગિણી ભાગ ૨ : દ્વાદશતરંગ. જિનશાસન જિન ચઉવીશ, તિહાં અઢારમઉ અર જગદીશ,
પૂરઈ સંઘ જગીશ, ઈન્દ્ર નમાવઈ જેહનઈ શીશ, જેહનઈ થાયઈ રયણ દીશ,
વિજયસેન સૂરીશ; લખણ સેહઈ. અંગ બત્રીસ, બેલઈ તે વલી વિસવાવાસ,
વાણ ગુણ પUત્રીસ, જેહમાં અતિશય છઈ ચઉત્તીસ, તે જિન જીવઉ કેડી વરીસ,
માન દિયઈ આશીસ. ૧૮ મલ્લિનાથ મહિમા અભિરામ, મનમાં ધરીય જિનવર નામ,
પાતક નાઈ કામ વિજયસેનસૂરિ ગુણધામ, જોઈ સુંદર શુચિ અતિ ઠામ,
થાયઈ જેહનું નામ; જેણિ વધારી મહિમા મામ, સુરતી જેહની સુંદર શામ,
જેહનઉ શુભ પરિણામ, ભક્તિ સુરવર કરઈ પ્રણામ, સેવકજન આશા વિશ્રામ,
વરગુણ તરૂ આરામ. ૧૯ વિજયદેવ સુગુરૂ વાદી જઈ, ગુરૂને ચરણે વંદન કી જઈ,
ગુરૂથી દેવ લહી જઈ ગુરૂના વયણ સુધારસ પીજઈ, અંતરજામી જિમ ભેદિજઈ,
ધરમ રહઈજિમમાં જઈ શ્રી મુનિસુવ્રતનાથ નમી જઈ, સઘલાં પાતક પરહ કી જઈ,
નરભવ લાહઉ લી જઈ ૧ અરિથમઝા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org