________________
સ્વતિચતુર્વિશતિકા
: ૧૩૭ :+૯૭૫) વિજયદેવસૂરિ ગણધાર, જાણઈ તેહનઉ અર્થવિચાર,
અવર ન જાણઈ સાર; જે વલીગ વહઈ અણગાર, તેહનઉ ઈહાંકુણિ છઈ અધિકાર,
ન ભણઈ અવર લગાર, જેહનઉ અર્થ અનેક પ્રકાર, સૂત્રપાઠ સુવિચિત્ર ઉદાર,
તે ભણતાં જયકાર. ૧૬-૩ રૂપ રંભા નઈ ઈન્દ્રાણ, શ્રજિનશાસનકિરી રાણી,
આપઈ અવિરલ વાણી, વિજયસેનસૂરીશ વખાણી, માને કહેઈ મહિમા ગુણખાણી,
સયલ સંસારઈ જાણી; જેહથી સુખીયા થાયઈ પ્રાણુ, તે ભવિ સેવઉ આદર આણી,
દુહતિલ પીલણ ઘાણી, દુરમતિ કદલી છેદ કૃપાણી, પાપ તાપ નિવારણ પાણી,
તે વર દિલ બ્રહ્માણી. ૧૬-૪ કુન્થનાથકથા ભવિ સુણ, વિજયદેવસૂરીસર થણ,
નામ નિરંતર ગુણ, જિનગુણવાણું અનિશિવણ,ભગવાન ભગવાન ભાઈ ભણુ,
મેહમહિપતિ હણ; પુણ્યવંત પુરૂષ પરિકર, જિનવર ધ્યાન સદા મનિ ધર,
સુરગતિવધૂ જઈવર, પુન્ય પૂજીનઉ ઈણિપરિસર, પાપણી મતિએ પરિહરજે,
ન્યાય નીતિ આદર. ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org