________________
* ૧૩૬ [ ૪]
સ્વનિતરંગિણી ભાગ ૨ - દ્વાદશતરંથ મહમહોદધિકારણતરણ, તેજઈ ૫ઈ. દિનકર કિરણ,
પાતક પીડા હરણ, સેવઈ સુરવર જેહના ચરણ, જસ યોગીસર લઈ વલી શરણું,
તે જિન સોવનવણ. ૧૫ આવઈ દેવી દશ દિસિ હુંતી, તેજઈ વીજલી જિમ ઝબકતી,
ચાલઈ તે ચમકંતી, લે તાલ અનઈ વલી તંતી, જેહનઈ આગલી બહુ ગુણવંતી,
નાટારંભ કરતી; કરઈ કરમતણી ઉપસંતી, સેવક સુરતરૂ સેવનતંતી,
ભજઈ ભવિજન ભ્રાંતિ, વિજયદેવ ધરી મનિ ખંતી, જેહની અનિશિ પય પ્રણમતી,
તે સેવઉ શ્રીશાતિ. ૧૬-૧ જે જિન દેઈ વરસીદાન, સંયમ લેઈ ઝાયઈ ઝાણું,
પામ્યા કેવલનાણ, વિજયસેન ગુરૂ સૂરિ સુજાણું, જેહઉ અહનિશિ કરઈ વખાણું,
બુઝઈ જાણે અજાણુ સસરણ તનુ મંડાણ, જિનનું દેખી દેવવિમાન,
છાંડઈ સવિ અભિમાન, તેજઈજીપઇ શશીહર ભાણ, જેહની ઈન્દ્ર વહઈ શિર આણ,
તે જિન કરઉ કલ્યાણ. ૧૬-૨ જિનવર આગમઉદધિ અપાર, જેહનઉ કેઈન લાભઈ પાર,
વરગુણમણિભંડાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org