________________
સ્તુતિચતુર્વિશતિકા
: ૧૩૩ :+[૬૧]. ધર્માધર્મ નઈ કાકાશ, ઉતપતિ સ્થિતિ નઈ વલી વિનાશ,
તેહનઉ કરીલ પ્રકાશ વિજયદેવગુરૂ યાયઈ જાસ, સુર નર કિન્નર જેહના દાસ,
જગિ જેહને વિશ્વાસ, કરતિ ઉજજલ જિમ કૈલાસ, પૂજઉ લેઈ ભાગ સુવાસ,
કમલગંધસી શ્વાસ. ૭ અલિ બકુલ નઈ આકુલ થાય, જેહથી જગના જન પીડાય,
તે કિમ દેવ કહાય, વિજયસેનગુરૂ સૂરિ સવાય, જેહના પ્રણમઈ પ્રીતિ પાય,
- દેવતણુઉ તે રાય; ગુણ અનંત જિનના કહાય, લેકોક લગઈ તે જાય,
વનમાંહિ ન માય, જેહથી સીઝ સયલ ઉપાય, મહાબલી માન મેટા રાય,
તે શશિપહદેવ પસાય. ૮ કે દેવ ધરઈ હથીયાર, કરઈ સૃષ્ટિ અનઈ સંહાર,
આપ લઈ અવતાર, પાસઈ પ્રમાદિક પરિવાર, દીસઈ અઈઠા ભુવન માઝાર,
તેહની કેહી કાર; તું નિરદેવી નિરહંકાર, સકલ દેવ ત ણું શિરદાર,
જય જય જગદાધાર, સુવિધિસામી સુમતિ દાતાર, વિજયસેનસૂરિ ગણધાર,
તિણિ જાણુઉ તું સાર. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org