________________
: ૧૩૪ ૪૬૭૨] સ્તુતિતરંગિણી ભાગ ૨ - દ્વાદશત નાટિક નાચ નવ નવ છંદ, જેહનઈ આગલિ અપછરવું,
ભરડ ભેદ ભવનિંદ, ભવિકુમુદ વિકાશનચંદ, તેજઈ જિનઉ જેણે દિણંદ,
ટાલ ભવનું ફંદ જે વિજયદેવસૂરીશ મુણાંદ, જેહનઈ થાયઈ ધરી આણંદ,
મહિમા મેગિરદ, વાચા અવિચલ જિમ હરિચંદ, જયઉ શીતલસામાજિણંદ,
જય જય નંદાનંદ. ૧૦ જેહની મૂરતિ મેહનગારી, મૂકઈ કર્મ સકલ સંહારી,
જાણઈ સહુ સંસારી, મદનમસંગ મૂકીઉ મારી, જેહથી લહીયઈ મુગતિકુમારી,
મેહગયઉ વલી હારી; પુરૂષારયણ નઈ પરઉપકારી, વિજયસેનસૂરિ ગણધારી,
તેહનઈ જે હિતકારી, તે શ્રીયાંસ નમ નર નારી,જિમ તુહ પામઉ સંપત્તિ સારી,
દુરગતિ દૂર નિવારી. ૧૧ સમોસરણિ જિનરાજ હજૂર, ગાયઈ કિન્નર વાય તૂર,
' જયે જ પુન્ય અંકુર, સંધ્યાગ જિસ્યઉ સિંદૂર, વિમરાગ જિસિઉ નવ સૂર,
તેહવઉ જિનતનુ નુર; હણીઉ જણઈ ક્રોધ કરૂર, મારી મેહ કિયઉ ચકચૂર,
જિમ કૃષ્ણઈ વાનર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org