________________
: ૧૩૨ :+[૬૭૦]
સ્તુલિતરવિણ ભાગ ૨ : દ્વાદશતરબ શ્રીસિદ્ધાત્કારાઈ જાયઉં, છપ્પનકુમરી હરખાઈ ગાયઉં,
ઈન્દ્રમાં જલિ હુવરાઉ, વિજયદેવસૂરીસર થાયઉ, પુણ્યવંત પુરૂષ એ પાયઉં,
- જિનવરમાંહિ સવાયઉ. ૪ પંચમજિન પંચમ 'ગયાઈગત),જઈ ભવિજનના ભય સત્ત,
| ધર્મધ્યાન દઢ ચિત્ત, મથિયઉ મેહ મહા મયમત્ત, સુર અસુરાદિક જેહના ભત્ત,
શત્રુ મિત્ત સમ ચિત્ત વિજયસેનગુરૂ જાણિક તત્ત, સુમતિસામી નમઈ નિત નિત્ત,
આપઈ અવિચલ વિત્ત, જેહનઈ પિતઈ પૂરવ દત્ત, તેહજિ સેવઈ જિનનઈ સત્ત,
કરી થેતિ સુપવિત્ત. ૫ જેતઉ અંતર સુકડિ સાગઈ જિતઉ અંતર કેઈલ કાગઈ,
જે વલી પૂજા જગઈ, જિનવરપૂજા કરવી રાગઈ હિંસા જાણી જે વલી ભાગઈ,
- તેહનઈ દુરગતિ આગઈ; શ્રીજિનસેવા મતિ તઉ જાગઇ, ન્યાનગર્ભ થયઈ વઈરાગઇ,
કઈવલી સબ લઈ ભાગઇ, સિરિપદ્મપ્રભજિનવર પાગઈ, વિજયસેનસૂરીસર લાગઇ,
અવિચલ શિવસુખ માગઈ. ૬ સ્વસ્તિકલંછન સ્વામિ સુપાસ, સેવ્યઉ ટાલઈ નરનિવાસ,
પૂજ્ય પૂરઈ આસ, 1 ગયરત. ૨ સુખડ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org