SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિચતુર્વિશતિક : ૧૩૧ + ] વિજયસેનસૂરિ શ્રતશાલી, જેનું જાપ જપઈ જપમાલી, તે તુઠઈ દીવાલી. ૧-૪ ગર્ભ રહીઈ ગુણ દીડી બાપઈ, અજિતનામ ઈસુ તવ થાપઈ) મહિયલિમાંહિ વ્યાપ જે જિન નામ મુખિ આલાપઈ તે નર દુરગતિ દૂરઈ કાપઈ - અરિ કે નવિ સંતાપ તેસું કિપિ ન ચલઈ કાંઈ લખમી લીલા જાસ પ્રતાપઈ) વરત નઈલ થાઈ વિજયદેવગુરૂ આપ આપઈ જેહનું જાપ જપ નિજ જાપઈ, તે જિન સવિ સુખ આપઈ. ૨ કઈ કામી કઈ કેહવઉ, જગમાં જોતાં જિનવર જેહ વહઉ, કોઈ ન દીસઈ તેહવ8, સંભવનાથ સદા સમરેવ૬, વિજયસેનગુરૂ ગણધર સેવઉ, એહજ દેવત સેવઉ; પરભવ શંબલ એહજ લેવઉ, એહ જ સુખડી એહ જ મેવઉ, જિનવર જાપ જપેવઉ, જિન પૂછ નઈ ધૂપ ઉખેવ૬, યાચક જનનઈ દાન પણિ દેવઉ, મત સંશય નાણેવઉ. ૩ અભિનંદનજિન જબ દૃષ્ટિ આયઉં, તવ ભવ સંચિત પાપ ગમાયઉં, હીયડઈ હરખ ન માયઉં, સંઘ ચતુર્વિધ જેણુ નિપાય, જેણુઈ જનમિઈ દેસ સવાઉ, ભવિજનનઈ મનિ ભાય; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy