SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ગચ્છના આદ્યપુરુષ પૂ૦ આ૦ શ્રી જગચંદ્રસૂરીશ્વરજી મ. ના પટ્ટધર શિષ્ય પૂવ આ૦ શ્રી. વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી મ. એ શ્રી ચિત્યવંદનભાષ્યમાં ફરમાવ્યું છે કે – अहिगयजिनपढमथुई, बीया सवाण तईया नाणस्स । वेयावञ्चगराणं उवओगत्थं चउत्थ थुई ॥ ५२ ॥ અર્થાત્ પ્રથમ ગાથા અધિકૃત જિનની, બીજી સર્વ જિનની, ત્રીજી જ્ઞાનની અને એથી વૈયાવચ્ચ કરનાર અર્થાત્ શાસનની સેવા કરનારા દેવદેવીઓની. આ મુજબ સ્તુતિ– થયેના જોડાઓ રચવાને ક્રમ છે તે જ આ ચાર થાય સ્વ વ અધિકારના પર્ય-તે લેવાથી ચૂલિકા સ્તુતિ કહેવાય છે અથવા એ ચાર શેમાંની પ્રથમની ત્રણ થી વંદના-સ્તુતિ કહેવાય છે અને ચોથી અનુશાસનનરૂપ (શાસનદેવ-દેવીના સ્મરણરૂપ હોવાથી અનુશાસ્તિ) સ્તુતિ કહેવાય છે. આ મુજબ ક્રમ સ્તુતિઓ રચનાર મહાપુરુષોએ અદ્યાવિધ બરાબર સાચવ્યું છે. ચોથી સ્તુતિ–ોય શ્રી જિનશાસનના આરાધક ચતુર્વિધ સંઘની વિયાવચ્ચ કરનારા દેવ-દેવીઓની છે. એ કેટલી પ્રાચીન છે એ માટે આજ પુસ્તકના પ્રથમ ભાગની પ્રસ્તાવના જેવા ભલામણ છે. સ્તુતિ અને તેત્રમાં શો ફરક છે તે બાબત પણ પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં વિચારી આવ્યા છીએ, છતાં ય સ્તુતિ માટે વિશેષ વિચાર કરીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy