________________
પુ રે વ ચ ન
સ્તુતિતરંગિણીને દ્વિતીય ભાગ જિનભક્તિના હાથમાં મૂકાઈ રહ્યો છે. આ દ્વિતીય ભાગમાં પ્રથમ ભાગની જેમ જિનભક્તિરૂપી તરગોથી ભરપૂર અપૂર્વ તરંગિણું–નદી છે. આના પ્રવાહમાં સ્નાન કરનારે મિથ્યાત્વના કચરાથી મેલા બનેલા આત્માને શુદ્ધ કરી સમકિતના અમૂલ્ય મહાન રત્નને મેળવનાર બને છે. તે રત્ન સાંપડયું હોય તો વિશેષ શુદ્ધ કરનારે બને છે, યાવત્ શ્રેણિક રાજાની જેમ ક્ષાયિક સમકિતને મેળવે છે.
આમાં સંગૃહીત સ્તુતિથેના જોડાઓ ચાર અધિકારવાલા છે. શરૂઆતમાં શ્રી કષભાદિ જિનેશ્વર ભગવંતે પિછી કઈ પણ એક જિનની સ્તવન કરવામાં આવે છે. બીજી ગાથામાં વર્તમાન, ભૂત અને ભવિષ્યકાળના અથવા ગમે તે કાળના સર્વ તીર્થકરોની સ્તવના કરાય છે. આ રચના દ્વારા ગણપણે ભવ્ય-ભાવુક ભક્તોને તે જિનેશ્વરભગવંતેની ભક્તિ કરવાને ઉપદેશ અપાય છે અને સાથે સાથે તે ૩ મક્ષિતિજ જે ઘણા વમળrr” આ શ્રી આવશ્યકસૂત્રની આજ્ઞાનું પણ પાલન થાય છે. આ જિનભગવંતે મુક્તિકામી ભવ્યાતમાઓ માટે ઉપાસ્ય છે.
આ સ્તુતિઓને ક્રમ અતિ પ્રાચીન છે. આથી જ તપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org